'વાચક તેનાં મૃત્યુ પહેલાં હજારો જિંદગી જીવે છે,
અને જે વ્યક્તિ નથી વાંચતી તે એક જ જિંદગી જીવે છે.' - જ્યોર્જ આર. આર. માર્ટિન

 

વાંચનની ક્ષમતા આવશ્યક છે જો કોઈ વ્યક્તિને સામાજિક કે રાષ્ટ્રીય બંધારણમાં ભાગ લેવો હોય તો. મોટા ભાગની વાચક વસ્તી દેશનાં બંધારણ માટે ચાવીરૂપ છે. સ્ટોરીમિરર ખુશ છે કે તે દેશનાં મજબૂત બાંધા માટે નાનું પગલું ભરવા જઈ રહયું છે જે સારા સાહિત્યને અને દરેકને સારા ગુણ ધરાવતાં સાહિત્ય વાંચનાર્થે દોરે છે.

 

રોજ સ્ટોરીમિરર જાહેર કરશે "રીડર ઓફ ધ ડે"  - કે જે પોતાનાં વાંચનથી લોકો માટે ઉત્તમ ઉદાહરણરૂપ બનશે.

 

રીડર ઓફ ધ ડે માટે નીચેનાં પરિમાણો ભાગ ભજવશે.

  • રોજની વંચાયેલ કે સાંભળેલી રચનાનાં આંકડાને આધારે
  • કરેલ લાઈકનાં આંકડા અને કરેલ રેટિંગનાં આંકડાને આધારે
  • જુદી જુદી રચના પર ફીડબેક માટે કરેલ કોમેન્ટ્સને આધારે
  • ફોરમ પરની એક્ટિવિટી
  • (https://forum.storymirror.com) પ્રશ્ન મૂકવા, પ્રશ્નનાં જવાબ, વ્યુઝ અને લાઇક્સ

 

રીડર ઓફ ધ ડે માટેનાં ઈનામો:

  • સ્ટોરીમિરર તરફથી સોશિયલ મીડિયા પર આગવો ઉલ્લેખ થશે. (ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં)
  • ૨૫૦/- ૱ નું સ્ટોરીમિરર શોપ વાઉચર મળશે. આ વાઉચર https://shop.storymirror.com પર રિડીમ થઈ શકશે.
  • સ્ટોરીમિરર તરફથી પ્રશંસાનું પ્રમાણપત્ર

 

સંપર્ક: marketing@storymirror.com / ૦૨૨-૪૯૨૪૦૦૮૨ / ૦૨૨-૪૯૨૪૩૮૮૮

ખુશ વાંચન... :)